Loading ...
Sorry, an error occurred while loading the content.

Thursday Swadhyay on "Samaysar" at Jain Center

Expand Messages
  • Jain Center
    Jai Jinendra! We like to inform you that Swadhyay on Samysar no Saral Parichay continuing on Thursdays, at 8:30 pm at Aradhana hall of Jain center. We
    Message 1 of 1 , Feb 28, 2013
    • 0 Attachment

      Jai Jinendra!

       

      We like to inform you that Swadhyay  on "Samysar no Saral Parichay" continuing on Thursdays,  at 8:30 pm at Aradhana hall of Jain center.  We included the link for a pdf book.

      http://www.jainlibrary.org/elib_master/jlib/008001_book_gujarati_51/Samaysaar_guj_txt_008302.pdf

       

      જય જિનેન્દ્ર 

       

      અનાદી  કાળથી પર સન્મુખ જીવોને  " હું  જ્ઞાન સ્વભાવ છું અને મારૂં સુખ મારામાં છે." એવી શ્રધ્ધા કદી થઈ નથી અને તેથી તેની ઓશિયાળી પરસન્મુખ વૃતિ કદી ટળતી નથી. એવા દીન દુઃખી જીવો પર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કુંદકુંદ સ્વામીએ પરમ કરુણા કરી "સમયસાર" શાસ્ત્રમાં જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે, તેમજ કેવળીના જ્ઞાન અને કેવળીના સુખ માટેની ધોધદાર ઉત્કૃષ્ટ ભાવના વહાવી છે. મહાગ્રંથ "સમયસાર" નો સરળ પરિચય આપણે ગુરુવાર તા. 17 જાન્યુવારી 2013 ના સાંજે 8:30 થી 10 શરૂ કરીએ છીએ તેનો સર્વ ભવ્ય જીવો લાભ લેશે તેવી આશા છે. સાથે પુસ્તકની કોપી પણ મોકલી છે.

       




      Jain Center of Southern California
      White Marble Zone is Quiet Zone. 
      Why be quiet?
      Jaylin and Stavan:
      "So God can hear us when we pray"
       
      For Latest news/updates please visit www.jaincenter.net
      8032 Commonwealth Avenue
      Buena Park, CA 90621

      714-523-5246 (JAIN)
    Your message has been successfully submitted and would be delivered to recipients shortly.